हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
CAN
65/ 1
(7.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તબીબો
તબીબો News
Health Care Tips
આયુષ્માન કાર્ડની આડમાં રૂપિયા છાપતા તબીબો પર તવાઈ! આવ્યો નવો નિયમ, હવે આ સર્જરીઓ બંધ
Aayushman Card New Rules: શું તમે પણ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરીને આયુષ્માન કાર્ડ કઢાવી રાખ્યું છે? શું તમે પણ આયુષ્માન કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર મળવાની આશા રાખીને બેઠાં છો? તો આ સમાચાર ખાસ વાંચી લેજો.
May 19,2024, 10:30 AM IST
gujarat news
ઘરમાં દવાખાના ખોલી ઊંટવૈદુ કરતા ડોક્ટરોની ખૈર નથી, હાઈકોર્ટની લાલ આંખ
મોતિયાના ઓપરેશન પછી 17 દર્દીને આંશિક-સંપૂર્ણ અંધાપા મુદ્દે સુઓમોટો રિટનો મામલો : કાયદાનો ભંગ કરનારને 10થી 50 હજાર સુધીનો દંડ કરાશે: સરકાર
Apr 30,2024, 10:22 AM IST
gujarat
જાણવા જેવો છે સમગ્ર ગુજરાતમાં બીજો કિસ્સો: નાના આંતરડાને રીટ્રાઇવ કરવામાં મળી સફળતા
16મી ઓગસ્ટની રાત્રીએ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના 48 વર્ષીય બ્રેઇનડેડ યુવકના (નામ ન આપવા વિનંતી કરવામાં આવી છે) અંગદાનમાં નાના આંતરડાનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સમગ્ર ગુજરાત માટે આ બીજો કિસ્સો છે.
Aug 17,2022, 15:32 PM IST
Dhanteras
ધનતેરસના દિવસે તબીબોએ કરી ધન્વંતરી દેવની પુજા, લોકોના સારા આરોગ્યની કામના કરી
ધનતેરસે તબીબોના આરાધ્ય દેવ કહેવાતા ધન્વંતરિ દેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરી સમગ્ર જનજીવનની તંદુરસ્તી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા તબીબ એસોસિએશન દ્વારા ધન્વંતરી દેવની પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં તબીબોએ ભાગ લીધો હતો અને ભગવાન ધન્વંતરીનું પુજન કર્યું હતું.
Nov 13,2020, 18:49 PM IST
DY.CM nitin patel
સરકારી કોલેજમાંથી ડિગ્રી મેળવનાર માટે મહત્વના સમાચાર,ગામડામાં હવે તબીબોને એક વર્ષ કરવું પડશે કામ
ડેપ્યુ. સીએમ નીતિન પટેલે કહ્યું કે નવા તબીબે 5 લાખના બોન્ડ પણ ભરવા પડશે. 300ના સ્ટેમ્પ પર 15 લાખની બાહેંધરી આપવી પડશે. ગામડામાં સેવા ન આપે તો 20 લાખ રૂપિયા આપવા પડશે. રકમ નહીં ભરે તો પ્રેકટિસનું પ્રમાણપત્ર નહીં મળે. આ સુધારો આ વર્ષથી અમલમાં મુકવામાં આવશે.
Aug 14,2019, 13:45 PM IST
નેશનલ મેડિકલ કમિશન બીલ
નેશનલ મેડિકલ કમિશન બીલનો વિરોધ, 8 ઓગસ્ટે દેશભરના તબીબોની હડતાલ
કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા NMC (નેશનલ મેડિકલ કમિશન) બીલનો વિરોધ કરવાનો મક્કમ નિર્ધાર સાથે ઈન્ડીયન મેડીકલ એસોશિએશન દ્વારા 8 ઓગસ્ટના રોજ 24 કલાક માટે દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. ત્યારબાદ IMA દ્વારા 14 ઓગસ્ટ સુધી સરકારને NMC બીલમાં રહેલા વાંધાજનક મુદ્દાઓ દુર કરવા માટે અંતિમ તક આપવાનો નિર્ણય કરાયો છે.
Aug 5,2019, 17:08 PM IST
Vadodra
પૂરમાં ઓક્સિજન પુરવઠો ના ખોરવાય તે માટે SSG હોસ્પિટલના તબીબોએ શું કર્યું
વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના તબીબો છેલ્લા 72 કલાકથી ફરજ બજાવી રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠો ખોરવાઇ ન જાય તે માટે તબીબો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. તેમની ફરજ અને નિષ્ઠાને Zee 24 કલાક સલામ કરે છે.
Aug 2,2019, 17:31 PM IST
પશ્ચિમ બંગાળ
VIDEO આવતીકાલે તબીબોની દેશવ્યાપી હડતાળ, ગુજરાતના તબીબો પણ જોડાશે
પશ્ચિમ બંગાળમાં તબીબો પર હુમલાના વિરોધમાં ગુજરાતના તબીબો પણ આવતી કાલે હડતાળ પર ઉતારવાના છે. આવતી કાલે સવારે 6 વાગ્યાથી લઈને 24 કલાક માટે તમામ ઓપીડી સેવા બંધ રહેશે. આ બાજુ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર્સને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરેલી છે.
Jun 16,2019, 21:24 PM IST
પશ્ચિમ બંગાળ
આવતીકાલે તબીબોની દેશવ્યાપી હડતાળ
પશ્ચિમ બંગાળમાં તબીબો પર હુમલાના વિરોધમાં ગુજરાતના તબીબો પણ આવતી કાલે હડતાળ પર ઉતારવાના છે. આવતી કાલે સવારે 6 વાગ્યાથી લઈને 24 કલાક માટે તમામ ઓપીડી સેવા બંધ રહેશે. આ બાજુ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર્સને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરેલી છે.
Jun 16,2019, 21:20 PM IST
pm modi
મધર ડેના દિવસે યુવાને કેમ કરી ઈચ્છામૃત્યુની માંગ
અમદાવાદના યુવાને મધર ડેની પૂર્વે અસાધ્ય રોગથી કંટાળી તંત્ર પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. મોટરન્યુરો ડીસીઝ નામના રોગથી પીડાતા અમદાવાદના ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં રહેતા 50 વર્ષના રવિ નાગરે વડાપ્રધાન સહિત તંત્રના ઉચ્ચ હોદ્દેદારો સમક્ષ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો અને તે અંગેની મજુંરી માંગી છે. ઉલ્લેખનીય છે કે રવિ નાગરના પરિવારમાં તેની વૃદ્ધ 88 વર્ષની માતા રોજિંદી ક્રિયાઓ કરાવીને માની મમતા સાથે તેનું સતત ધ્યાન રાખીને તેની સારસંભાળ લે છે. અસંખ્ય વાર તબીબો અને અનેક હોસ્પિટલોમાં આ અંગેની તપાસ કરાવી ચુકેલા અને તે રોગનું કોઈ નિદાન ના થઈ શકતા મેડિકલ સાયન્સ માટે પડકારજનક કહી શકાય તેવા રોગથી હારી જઈને રવિ એ તંત્ર સમક્ષ આ અંગેની પરવાનગી માંગી છે.
May 12,2019, 14:36 PM IST
ઉના
ઉના સહિત દીવ અને ગીર ગઢડાના તબીબો હડતાળ જોડયા, 140 હોસ્પિટલો બંધ
50 જેટલા લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કર્યા બાદ ડોકટર પર હુમલો કરી દેતા ડોકટરને રાજકોટ સારવારમાં લઇ જવાયો હતો
Dec 2,2018, 17:26 PM IST
Trending news
Loksabha election 2024
Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે