हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુરુ ગોચર 2024
ગુરુ ગોચર 2024 News
Guru Gochar
આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીર
Guru Gochar: ગુરુ ગ્રહ એક વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4 ફેબ્રુઆરી 2025 થી ફરીથી માર્ગી થશે. અને અંતે 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ 4 રાશિના લોકો પર ગુરુ કૃપા રહેશે.
May 1,2024, 7:34 AM IST
guru gochar 2024
1 મે થી વૃષભ સહિત 4 રાશિના લોકો 13 મહિના સુધી કરશે જલસા, ગુરુના ગોચરથી થશે લાભ
Guru Gochar 2024: જ્યોતિશાસ્ત્ર અનુસાર 1 મે 2024 ના રોજ બપોરે 2.29 મિનિટે મેષ રાશિમાંથી નીકળી ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની રાશિ વૃષભમાં ગુરુનો પ્રવેશ થતાં કેટલીક રાશિના લોકોને એક 1 થી વિશેષ લાભ મળવાની શરૂઆત થઈ જશે. 1 મે થી તેર મહિના સુધી આ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ.
Apr 27,2024, 7:53 AM IST
guru gochar 2024
મે મહિનામાં ગુરુ ગ્રહ કરશે રાશિ પરિવર્તન, આ 3 બનશે ભાગ્યશાળી, ચારેતરફથી વરસશે ધન
Guru Gochar 2024: ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, વિવાહ, સંતાન અને ઐશ્વર્ય આપનાર ગ્રહ માનવામાં આવે છે. તેવામાં વૃષભ રાશિમાં ગુરુનું ગોચર કેટલીક રાશિના લોકોના જીવનમાં અપાર સફળતા અને ધન લાવશે. તો ચાલો તમને જણાવીએ મે મહિનામાં કઈ રાશિના જાતકો ધનવાન બનશે.
Apr 19,2024, 12:51 PM IST
guru gochar 2024
1 મે 2024 થી આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે, 1 વર્ષ સુધી બે હાથે ભેગું કરશે ધન
Guru Gochar 2024: 1 મે 2024 ના રોજ ગુરુ ગોચર કરી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. હાલ ગુરુ મેષ રાશિમાં ગોચર કરે છે. ગુરુ ગ્રહનું આ ગોચર દરેક રાશિને અસર કરશે. ખાસ કરીને વૈવાહિક જીવન, આર્થિક સ્થિતિ, જ્ઞાન અને માન સન્માન પર અસર થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 વર્ષ પછી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
Apr 11,2024, 12:02 PM IST
guru gochar 2024
Guru Gochar 2024: 30 એપ્રિલ 2024 સુધી આ રાશિઓની ચાંદી જ ચાંદી, ગુરુ કરાવશે બંપર લાભ
Guru Gochar 2024: વર્ષ 2023 માં ગુરુએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હાલ ગુરુ મેષ રાશિમાં જ ગોચર કરી રહ્યો છે. 22 એપ્રિલ 2024 સુધી ગુરુ આ રાશિમાં ભ્રમણ કરશે. ત્યારબાદ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
Jan 13,2024, 15:14 PM IST
guru margi
વર્ષ 2024 માં માર્ગી ગુરુ 5 રાશિને કરાવશે જોરદાર ફાયદા, 4 મહિનામાં મળશે અપાર ધન
Guru Margi:નવા વર્ષની શરૂઆત પહેલા જ દેવગુરુ બૃહસ્પતિ એ પોતાની ચાલ બદલી છે અને માર્ગી થયા છે. ગુરુ મેષ રાશિમાં માર્ગી થયા છે જેના કારણે 12 રાશિઓના જીવન પર અસર થશે. 31 ડિસેમ્બર 2023 સુધી ગુરુ વક્રી હતા જેના કારણે પાંચ રાશિના લોકો સમસ્યા સહન કરી રહ્યા હતા હવે તેમને આ સમસ્યાઓથી રાહત મળી જશે.
Jan 1,2024, 6:59 AM IST
Guru Rashi Parivartan 2024
વર્ષ 2024 માં આ 4 રાશિઓ સફળતાના શિખર સર કરશે, ગુરુ ગ્રહ નોકરીમાં કરાવશે પ્રમોશન
Guru Rashi Parivartan 2024: આ રાશિ પરિવર્તનથી ચાર રાશિના લોકોને પ્રોફેશનલ લાઇફમાં ખૂબ જ ફાયદો થશે. વર્ષ 2024 માં આ ચાર રાશિના લોકો તેની કારકિર્દીમાં ટોચ પર પહોંચશે. મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ વર્ષ 2024 માં કઈ કઈ રાશિઓને ફાયદો કરાવશે ચાલો તમને જણાવીએ.
Dec 13,2023, 7:53 AM IST
Trending news
money
5 વર્ષ, 5% અને ₹5 કરોડ, 55 વર્ષની વયે નિવૃત્તિ અને ₹4.25 કરોડ વ્યાજ, ગણતરી જુઓ
Cadila
કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ 100 કર્મચારી પહોંચ્યા કોર્ટ
Ambalal Patel
નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફ
weather update
'પેલાં' 400 પાર જાય કે ના જાય પણ 50 પાર જવા ઉતાવળા બન્યા છે સુરજદાદા!
Criminal Justice
માધવ મિશ્રા બની પંકજ ત્રિપાઠી કરશે વાપસી, ક્રિમિનલ જસ્ટિસની 4 સીઝન થઈ અનાઉંસ
Ambalal Patel
નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતને પણ કરશે અસર
shukra gochar 2024
Shukra Gochar 2024: આજથી આ 6 રાશિઓનો લોકો કરશે દિવસ-રાત જલસા, શરુ થયો સારો સમય
Headache
Headache: ઉનાળામાં વારંવાર દુખે છે માથું? આ 4 રીતે દવા વિના મટી શકે છે માથાનો દુખાવો
Business
ખૂબ ડિમાન્ડમાં આ બિઝનેસ, એકવાર રોકાણ કરશો તો મહિને કમાશો 5-6 લાખ રૂપિયા
SHILAJIT
આ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે 'પાવર હબ', સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદા