6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, લવ, લક્ઝરી લાઈફ અને સુખ સંપત્તિના દાતા માનવામાં આવે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, માન સન્માન, સારા સ્વાસ્થ્ય અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિને ખુબ જ મંગળકારી ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે શુક્ર અને ગુરુ સાથે હોય તો ગજલક્ષ્મી યોગ બને છે અને તે ખુબ શુભ હોય છે.

6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, લવ, લક્ઝરી લાઈફ અને સુખ સંપત્તિના દાતા માનવામાં આવે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, માન સન્માન, સારા સ્વાસ્થ્ય અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિને ખુબ જ મંગળકારી ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે શુક્ર અને ગુરુ સાથે હોય તો ગજલક્ષ્મી યોગ બને છે અને તે ખુબ શુભ હોય છે. આ યોગથી ધનલાભના પ્રબળ યોગ બને છે. આવકમાં વધારો થાય છે અને સુખ સુવિધાઓમાં જીવન પસાર થાય છે. વૈદિક પંચાંગ મુજબ 25 એપ્રિલ 2024ના રોજ ગુરુવારે બપોરે 12:07 વાગે ધનના દાતા શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ છે. તથા 1 મે 2024ના સુધી તેઓ આ રાશિમાં જ રહેશે. તેનાથી 6 દિવસ સુધી ગજલક્ષ્મી રાજયોગ બનશે. જેના પ્રભાવથી કેટલાક રાશિવાળાને ખુબ ફાયદો થશે. જાણો આ લકી રાશિઓ વિશે...

મેષ રાશિ

- કરિયરમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશો. 
- સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. 
- વ્યવસાયિક સ્થિતિ મજબૂત થશે. 
- વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ આવશે. 
- આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે. 

મિથુન રાશિ

- કાર્યોના પોઝિટિવ પરિણામ મળશે. 
- ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. 
- ધન સંલગ્ન સમસ્યાઓથી છૂટકારો મળશે. 
- આવકના નવા સાધનોથી ધનલાભ થશે. 
- ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. 

સિંહ રાશિ

- પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. 
- નોકરીની શોધ પૂરી થશે. 
- અચાનક ધનલાભના યોગ બનશે. 
- વેપારમાં વિસ્તારની નવી નવી તકો ઊભી થશે. 
- સ્વાસથ્ય પહેલા કરતા સારું થશે. 

તુલા રાશિ

- સંતાન પક્ષથી સારા સમાચાર મળશે. 
- આવકમાં વધારાના નવા માર્ગ બનશે. 
-  કરિયરમાં મોટી સફળતા મળશે. 
- વેપારમાં ધનલાભની નવી નવી તકો ઊભી થશે. 
- પ્રોપર્ટી સંલગ્ન વિવાદોથી છૂટકારો મળશે. 

મકર રાશિ

- નોકરીમાં પ્રમોશન કે અપ્રેઝલના ચાન્સિસ વધશે. 
- જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવશે. 
- પ્રગતિની રાહમાં વિધ્નો દૂર થશે.
- ધન લાભના નવા નવા રસ્તાઓ ખુલશે. 
- નવા વેપારની શરૂઆત માટે ઉત્તમ સમય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news