સુશાંતના નિધનના 3 મહિના બાદ વાયરલ થયા આ PHOTOS, 7મી તસવીર જોઈને હોશ ઉડી જશે

 બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો 14 જૂન 2020ના રોજ તેમના બાન્દ્રા ખાતેના ઘરે શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 3 મહિના થઈ ગયા છે અને હજુ પણ તેમના ફેન્સ ન્યાયની માગણી કરી રહ્યાં છે.  આ બધા વચ્ચે અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફના ખાસ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે જે વિવાદમાં ઘેરાઈ છે. 

જ્યારે મીડિયા પર ભડકી ગયા હતાં સુશાંત

1/10
image

રાબ્તા ફિલ્મ રિલીઝ થઈ તે વખતે તેને 'ગમધીરા' ફિલ્મની કોપી કહેવાઈ તો સુશાંત મીડિયા સામે જ ભડકી ગયા હતાં. 

સુશાંત પોતાની જાત પર કંટ્રોલ નહતો રાખી શક્યા

2/10
image

ફિલ્મ 'રાબ્તા'ના પ્રમોશન દરમિયાન સુશાંતે એક જર્નલિસ્ટ પર એટલા માટે ગુસ્સો કાઢ્યો કારણ કે તે જબરદસ્તીથી એક જ સવાલની પાછળ પડી ગઈ હતી અને તે સવાલનો જવાબ સુશાંત આપવા માંગતા નહતાં. સુશાંતની આ ગુસ્સાવાળી તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. 

આલિયા ભટ્ટની મિત્રને કિસ કરતા જોવા મળ્યા સુશાંત

3/10
image

એક પાર્ટી દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને આકાંક્ષા રંજન કપૂર વચ્ચેની નીકટતાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. 

જ્યારે કૃતિ સેનન સાથે ફરવા નીકળી પડયા હતાં સુશાંત સિંહ રાજપૂત

4/10
image

અંકિતા લોખંડે સાથે બ્રેક અપ બાદ સુશાંતે ક્યારેય જાહેરમાં કૃતિ સેનન સાથેનો પોતાનો સંબંધ કબૂલ્યો નહતો. પરંતુ આ તસવીરે બધાના હોશ ઉડાવી દીધા હતાં. 

નશામાં ધૂત ઐશ્વર્યા રાયે જ્યારે સુશાંત સિંહ રાજપૂત સાથે આપ્યો હતો પોઝ

5/10
image

એશ્વર્યા રાય બચ્ચન અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીર અંગે બોલિવુડમાં લાંબા સમય સુધી દબાયેલા અવાજમાં વાતો થતી રહી હતી. આ તસવીર પણ ખુબ વિવાદમાં રહી હતી. 

બોલિવુડમાં પોતાની જગ્યા બનાવવા માંગતા હતા સુશાંત

6/10
image

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પણ એ વાત ઉઠી હતી કે તેઓ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો વચ્ચે રહેવાનું પસંદ કરતા હતાં. 

વિવાદમાં આવી હતી સુશાંત અને મુકેશ છાબડાની આ તસવીર

7/10
image

સુશાંત સિંહ રાજપૂત અને મુકેશ છાબડા એકબીજાના સારા મિત્રો હતાં. પાર્ટી દરમિયાન લેવાયેલી આ તસવીર ખુબ વિવાદમાં રહી હતી. 

સિગરેટ પીતો સુશાંત કેમેરામાં કેદ

8/10
image

ફિલ્મ 'રાબ્તા'ની તૈયારી વખતે સામે આવેલી સુશાંત સિંહ રાજપૂતની આ તસવીર જોઈને અનેક લોકો ચોંકી ગયા હતાં. 

કિયારા અડવાણીને સુશાંતે કરી હતી કિસ

9/10
image

સુશાંત સિંહ રાજપૂત અને કિયારા અડવાણીની જોડી એમ એસ ધોની બાયોપિકમાં ખુબ ચર્ચામાં હતી અને લોકોએ પસંદ કરી હતી. અસલ જીવનમાં પણ કિયારા અને સુશાંત વચ્ચે ગાઢ દોસ્તી હતી. 

કિયારા અડવાણી સાથેની તસવીર વાયરલ

10/10
image

હાલ સુશાંત અને કિયારાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.