લાકડાનો કાંસકો વાપરવાથી થતા ફાયદા જાણીને ચોંકી જશો, શું છે કારણો એ પણ જાણો

Lifestyle News benefits of wooden comb for long hair: ઘણી વાર તમે જોયું હશે તો અમુક લોકો લાકડાનો કાંસકો વાપરતા હોય છે. તમને સવાલ પણ થતો હશે કે આનું શું કારણ છે. તો હાં એની પાછળ ખાસ કારણ હોય છે. આવો કાંસકો વાપરવાથી અનેક ફાયદા થાય છે. ફાયદા જાણીને તમે પણ એવું કરવા લાગશો.

વાળ ગૂંચવાતા નથી

1/5
image

પ્લાસ્ટિકના કાંસકામાં વાળ ફસાઈ જાય છે. વાળ ખેંચાય છે અને પછી વાળ તૂટે પણ છે. લાકડાના કાંસકામાં આવું કંઈ જ થતું નથી.

લોહીનું ભ્રમણ વધે છે

2/5
image

લાકડાનો કાંસકો વાપરવાથી વાળ મજબૂત બને છે. મૂળિયાની માલિશ થાય છે, ઈન્ફેક્શન દૂર થાય છે.

વાળા મુલાયમ અને સાઈની બને છે

3/5
image

સ્કલ્પમાં આપ મેળે તેલ જાય છે. લાકડાનો કાંસકો વાપરવાથી વાળમાં ખોડો કે ડેન્ડરફ પણ થતી અટકે છે. વાળા મજબૂત બને છે.

ઈન્ફેક્શનનો ખતરો દૂર કરે છે

4/5
image

લાકડામાંથી બનેલો કાંસકો વાપરવાથી ઈન્ફેક્શન થતું નથી. વાળ પણ સારા રહે છે.

વાળ બનશે સુગંધિત

5/5
image

લીમડાના ઝાડના લાકડાથી બનેલાં કાંસકાથી વાળ ઓળાવવાથી વાળ ખુબ સુગંધિત બની જાય છે.