Recruitment 2023: ગુજરાતના આ ત્રણ શહેરોમા નીકળી બમ્પર વેકેન્સી

ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં 400 થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. આ માટે સત્તાવાર વેબસાઇટ પોર્ટલ પર નોટિસ જારી કરવામાં આવી છે. 

1. ગાંધીનગર અને અમદાવાદ માટે મેટ્રોલિંક એક્સપ્રેસમાં ભરતી
Station Controller or Train Operator, Customer Relations Assistant, Junice Engineer, Maintainer
યોગ્યતા- BSC, ડિપ્લોમા, 10th, ITI
પોસ્ટની સંખ્યા - કુલ 424 પોસ્ટ્સ
પસંદગી પ્રક્રિયા - પરીક્ષા દ્વારા 
જોબ લોકેશન - સુરત, અમદાવાદ.
અરજી કરવાની છેલ્લી તારીખ: 2023-06-09
અરજી કરવા માટે વેબસાઇટ www.gujaratmetrorail.com

2. ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી
Senior Research Fellow 2
યોગ્યતા- B.Tech/BE, ME/M.Tech
પોસ્ટની સંખ્યા - 04 પોસ્ટ
પસંદગી પ્રક્રિયા - ઇન્ટરવ્યુ દ્વારા 
પગાર ધોરણ - રૂ. 35000
જોબ લોકેશન - ગાંધીનગર 
અરજી કરવાની છેલ્લી તારીખ 2023-05-20
સત્તાવાર વેબસાઇટ લિંક www.germi.org

આ રીતે કરો અરજી
જો તમારે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં નોકરી મેળવવી હોય તો આ સંસ્થાઓની અધિકૃત વેબસાઈટ પર જાઓ, પ્રકાશિત નોટિફિકેશનને સારી રીતે વાંચો અને તમારી યોગ્યતા અનુસાર અરજી કરો.
આ પણ વાંચો:
ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન, કારણ છે ચોંકાવનારુ
Budh Margi 2023: આજથી બદલી જશે આ 5 રાશિના લોકોના દિવસો, બુધ માર્ગી થઈ ધનના કરશે ઢગલા
Most Beautiful Women's: સૌથી સુંદર હોય છે આ દેશોની મહિલાઓ, જોતા જ ગમી જશે એની ગેરંટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news