ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર! 47 પોલીસ ઈન્સપેક્ટરની બદલી, જાણો કોને ક્યાં પોસ્ટિંગ અપાયું

Gujarat police : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 47 બિન હથિયારધારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. 

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર! 47 પોલીસ ઈન્સપેક્ટરની બદલી, જાણો કોને ક્યાં પોસ્ટિંગ અપાયું

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિન હથિયારધારી 47 પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા આ બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાના કુલ 47 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. એકાએક પોલીસ ઈન્સપેક્ટરોની બદલથી પોલીસબેડામાં પણ આ મામલો ચર્ચામાં રહ્યો છે. 

રાજ્યના પોલીસ વડા દ્વારા અપાયા આદેશ
રાજ્યના જુદા-જુદા જિલ્લામાંથી 47 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીનો આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 47 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની એક સાથે બદલી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાંથી પોલીસ ઈન્સપેક્ટરોની ટ્રાન્સફર થઈ છે. ઘણા પીઆઈને એકાએક બદલીથી ઝટકો લાગ્યો છે. પોલીસ વિભાગમાં બદલીનો ધાણવો કૂટાતાં કહી ખુશી કહીં ગમનો માહોલ છે. 

No description available.

No description available.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news