50 વર્ષની ઉંમરમાં દિગ્ગજ હસીનાઓને મલાઈકા અરોરા ફેલ કરી રહી છે.
અભિનેત્રી હાલમાં જ સ્ટાઈલ આઈકન એવોર્ડમાં એવી તૈયાર થઈને પહોંચી કે લોકો જોતા જ રહી ગયા.
ઓફ શોલ્ડર રિવીલિંગ ગાઉન અને ચહેરાનું નૂર જોઈને લોકો તેના પર લટ્ટું થઈ રહ્યા છે.
મલાઈકા આ એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ પર એવી ઉતરી કે દરેક જણ તેને જોતા જ રહી ગયા.
અભિનેત્રીએ સિલ્વર કલરનો શિમરી ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો.
આ ગાઉન ફ્રન્ડ સાઈડથી ખુબ રિવીલિંગ છે.
આ બોડીકોન ગાઉનની સાથે મલાઈકા વાળનો બન બનાવેલી જોવા મળી.
આ સાથે જ ડાઈમંડના ઈયરરિંગ્સ અને ચહેરા પર મેકઅપ સાથે તેણે લૂક કમ્પ્લિટ કર્યો.
મલાઈકા જેવી રેડ કાર્પેટ પર આવી કે કાતિલ પોઝ આપવા લાગી.
અભિનેત્રીને જોઈને પેપરાઝીઓ તેની અદાઓ કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા.
મલાઈકાનો આ કરન્ટ મારનારો લૂક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.