हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
CAN
81/ 2
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીરાનું પાણી
જીરાનું પાણી News
Health Care Tips
જો એક મહિનો જીરાનું પાણી પીવામાં આવે તો વર્ષો જૂની બીમારીઓ પણ થશે દૂર
CUMIN WATER: સવારે ઉઠીને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. જીરું ખાવું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને 1 મહિના સુધી જીરાનું પાણી પીવાના ફાયદા જણાવીએ છીએ.
May 5,2024, 10:01 AM IST
Health Care Tips
સવારે ઉઠતાવેંત આ પાણી પીવો, આખી જિંદગી તમારાથી દૂર રહેશે બીમારીઓ
Health Care: જીરું દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તમે તેને ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. આ એક પ્રકારનો મહત્વપૂર્ણ મસાલો છે. લોકો તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. ઘણી બીમારીઓથી રાહત મેળવવા માટે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. આવો તમને જણાવીએ જીરું પાણી પીવાના ફાયદા.
Apr 5,2024, 10:06 AM IST
jeera water
સવારે આ પાણી પીને દિવસની શરુઆત કરો, 7 દિવસમાં શરીરમાં જોવા મળશે આટલા ફાયદા
Jeera Water Benefits: સવારની શરૂઆત એવી વસ્તુઓનો સેવન કરીને કરવી જોઈએ જે શરીરના ફાયદો કરે. આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો શરીર નિરોગી રહે છે. ખાસ કરીને જો તમે રોજ જીરાનું પાણી સવારે પીવો છો તો શરીરને ગજબના ફાયદા થાય છે. સવારે ખાલી પેટ સૌથી પહેલા જીરાનું પાણી પીવું જોઈએ.
Feb 22,2024, 8:03 AM IST
Jeera Water Benefits
પેટની તકલીફો માટે રામબાણ છે જીરાનું પાણી, નિયમિત પીવાથી શરીરમાં જોવા મળશે આ ફેરફાર
Jeera Water Benefits: ઘણા લોકો એવા હોય છે જેમને સવારે બરાબર પેટ સાફ આવતું નથી. તો કેટલાક લોકોને પેટમાં સતત ગડબડ જેવું રહે છે. કેટલીક વખત તીખું કે મસાલેદાર ભોજન કરવાથી પેટમાં બળતરાની સમસ્યા પણ થઈ જાય છે. પેટ સંબંધિત આવી કોઈપણ સમસ્યા હોય તો તેનો રામબાણ ઈલાજ છે જીરાનું પાણી. જીરાનું પાણી પીવાથી પેટની સમસ્યાઓ તો દૂર થાય જ છે પરંતુ તેની સાથે શરીરને ઘણા બધા ફાયદા પણ થાય છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ.
Dec 29,2023, 7:47 AM IST
Weight loss
આ સમયે પીવું જીરાનું પાણી, શરીરની વધેલી ચરબી ઝડપથી થશે ઓછી, 15 દિવસમાં દેખાશે અસર
Weight Loss: જીરું ભોજન નો સ્વાદ અને સુગંધ વધારે છે પરંતુ શું તમે જાણો છો કે જીરું તમારા વજનને ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે ? જો તમે પણ પેટ અને કમરની વધેલી ચરબીથી પરેશાન છો તો આજે તમને તેને ઘટાડવાનો અસરકારક ઈલાજ જણાવીએ.
Oct 20,2023, 14:55 PM IST
Trending news
Weather Forecast
Weather Update: શું હજુ ગરમી પડશે? ક્યારે આવશે વરસાદ? જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
Gujarat Exit Poll
કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા
Rajkot Fire Tragedy
મોત પહેલા કેટલા ખુશ હતા પિતા અને દીકરી, અગ્નિકાંડમાં હોમનાર સુનિલનો છેલ્લો વીડિયો
mysterious
અલાસ્કાની નદીઓ અચાનક નારંગી રંગની થઈ ગઈ, વૈજ્ઞાનિકો પણ જોઈને ચોંક્યા
Ambalal Patel
વરસાદ પહેલા ગુજરાત પર મોટુ તોફાન ત્રાટકશે, વાવાઝોડા જેવો અહેસાસ કરાવશે
Loksabha election 2024
Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?