આગામી સપ્તાહે શુક્ર ગોચર અને માલવ્ય રાજયોગથી 5 જાતકોના સિતારા ચમકશે, મળશે લાભ અને સફળતા

મે મહિનાના આ સપ્તાહની શરૂઆતમાં શુક્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં ગોચર કરશે. જેનાથી માલવ્ય રાજયોગ બનશે. જેનાથી મેષ, કર્ક સહિત પાંચ રાશિના જાતકોને સફળતા અને પ્રમોશન મળવાનો યોગ બની રહ્યો છે. તેવામાં આવો જાણીએ મેષથી મીન સુધી દરેક જાતકો માટે દિવસ કેવો રહેશે. આવો જાણીએ આગામી સપ્તાહની પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિઃ આ સપ્તાહે મળશે ઈચ્છિત સફળતા

1/6
image

મેષ રાશિના લોકો માટે સપ્તાહ ખુશીઓ અને સૌભાગ્ય સાથે લઈને આવવાનું છે. આ સપ્તાહની શરૂઆતમાં તમને ઈચ્છિત સફળતા મળશે. સાથે તમારા કાર્યસ્થળ પર સીનિયર અને જુનિયર તમારા પ્રત્યે દયાળું રહેશે. આ દરમિયાન તમે વેપાર સંબંધિત જે નિર્ણય લેશો તે તમારા માટે લાભકારી સાબિત થશે. આ સપ્તાહે તમારૂ મન સામાજિક અને ધાર્મિક ગતિવિધિમાં લાગશે. આ રાશિના જાતકો જે રાજનીતિમાં જોડાયા છે તેને કોઈ મોટું પદ કે જવાબદારી મળી શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે પણ સફળ થશે.

કર્ક રાશિઃ સૌભાગ્યમાં વધારો થશે

2/6
image

કર્ક રાશિના લોકોનું આ સપ્તાહ સૌભાગ્યમાં વૃદ્ધિ કરાવનારૂ રહેશે. આ સપ્તાહે તમને કરિયર અને વેપારમાં સફળતા મળી શકે છે. આ સપ્તાહે જે વેપારી વર્ગના જાતક પોતાનો કારોબાર વધારવાની યોજના બનાવી રહ્યાં છે તે પૂર્ણ થશે. બિઝનેસમાં તમને સફળતા મળશે અને તમે કમામી કરશો. તમારા દ્વારા જે કાર્ય અટવાયેલા છે તે પૂરા થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળવાની સંભાવના છે. તમને આવકનો વધારાનો સ્ત્રોત મળી શકે છે. સાથે તમારૂ દાંપત્ય જીવન સુખમય રહેશે. 

સિંહ રાશિઃ તમારી કોઈ ઈચ્છા પૂરી થશે

3/6
image

સિંહ રાશિના લોકો માટે સપ્તાહ શાનદાર રહેવાનું છે. તમારા જીવનમાં સૌભાગ્યનું આગમન થશે. નોકરી કરનાર જાતકોનું ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશનનો યોગ છે. તમને પ્રમોશન સાથે ધનલાભ અને નવી જવાબદારી મળી શકે છે. કાર્યક્ષેત્ર સિવાય પરિવારમાં તમારૂ માન-સન્માન વધશે. તમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. તમારા પાર્ટનર સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે દૂર થશે. 

ધન રાશિઃ શુભ અને ઉત્તમ ફળયાદી રહેશે સપ્તાહ

4/6
image

ધન રાશિના લોકો માટે આ સપ્તાહ કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ શુભ અને ઉત્તમ ફળયાદી રહેશે. પરંતુ તમારે ઘર પરિવાર અને આપસી સંબંધને લઈ કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સપ્તાહની શરૂઆતમાં તમારો નાના ભાઈ-બહેનો સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. પરંતુ તેનું સમાધાન થઈ જશે. તમને સલાહ છે કે લગ્ન જીવનમાં ખુશીઓ લાવવા માટે તમે વિવાદથી દૂર રહો.  

મકર રાશિઃ ઈચ્છિત સફળતાથી થશો પ્રસન્ન

5/6
image

મકર રાશિના લોકો માટે નવું સપ્તાહ ઈચ્છિત સફળતા લઈને આવવાનું છે. આ સપ્તાહે તમે વિચારેલા કામ સમય પર પૂરા થશે. આ સપ્તાહે તમે કરિયર અને વેપારને લઈને જે યોજના બનાવશો તે સફળ અને લાભદાયક સાબિત થશે. આ સિવાય આ સપ્તાહે શુભચિંતકોની મદદથી તમારી ઇચ્છા પૂરી થઈ શકે છે. વેપારી વર્ગના જાતકોને આ સપ્તાહે ખુબ લાભ થશે. કારોબારમાં વિસ્તારની યોજના બનશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તેનાથી સંબંધિત સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.