આજે પણ પાકિસ્તાનની આ બિલ્ડિંગ્સમાં છે ઈન્ડિયાનું નામ

પાકિસ્તાનનો જન્મ

પાકિસ્તાનનો જન્મ વર્ષ 1947માં વિભાજન બાદ થયો હતો.

પાકની ઈમારતો

પાકિસ્તાનની આ ઈમારતો પર આજે પણ ઈન્ડિયાનું નામ છે.

ઈમ્પીરિયલ બેન્ક ઓફ ઈન્ડિયા

વર્ષ 1921માં અંગ્રેજ દ્વારા ખોલવામાં આવેલી આ બેન્કની ઇમારત આજે પણ ત્યાં હાજર છે. તેનું નામ ઈમ્પીરિયલ બેન્ક ઓફ ઈન્ડિયા લખેલું છે. પરંતુ નેમ બ્લેટની ઉપર સ્ટેટ બેન્ક મ્યુઝિયમ લખી દીધું.

કરાચી

કરાચીમાં સ્થિત ગર્લ્સ કોલેજ ગવર્નમેન્ટ કોલેજ ફોર વુમન શરારે લિયાકતમાં ઘણી જગ્યા પર ઈન્ડિયન હાઈ સ્કૂલ લખેલું મળી શકે છે.

મોહાટા પેલેસ

કરાચીનો ફેમસ મોહાટા પેલેસ કોઈ જમાનામાં હિન્દુ રાજા શિવરતન ચંદ્રરતને બનાવ્યો હતો.

કરાચી

કરાચીની જર્જર ઇમારતના ગેટ પર પથ્થર પર લખેલું છે ઈન્ડિયન લાઈફ ઈન્શ્યોરન્સ.

લાહોરમાં સ્થિત બિલ્ડિંગ

લાહોરમાં સ્થિત બિલ્ડિંગ આઝાદી પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા હતું. તેની દીવાલો પર આજે પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા લખેલું જોઈ શકાય છે.

કરાચી

કહેવામાં આવે છે કે કરાચીમાં ભારત સરકારની પ્રોપર્ટી છે. અહીંની દીવાલો પર લખેલી આ સંપત્તિનો માલિકી હક ભારત સરકારની પાસે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે.