Astro Tips: સવારે અને સાંજે દીવો કરવાનો સાચો સમય કયો ?

પૂજા-પાઠ

હિંદુ ધર્મમાં પૂજા-પાઠ કરવાનું વિશેષ મહત્વ છે. પૂજા કરતી વખતે દીવો પણ કરવામાં આવે છે.

સકારાત્મક ઊર્જા

ઘરમાં સવારે અને સાંજે દીવો કરવાથી સકારાત્મક ઊર્જા આવે છે.

સુખ-સમૃદ્ધિ

રોજ ઘરના મંદિરમાં દીવો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

દીવો કરવાનો સમય

આજે તમને ઘરમાં દીવો કરવાનો સાચો સમય જણાવીએ.

સવારે

સવારના સમયે દીવો 5થી 10 કલાક સુધીમાં કરવો શુભ ગણાય છે.

સાંજે દીવો

સાંજના સમય 6 થી 7 કલાક સુધીમાં કરવો જોઈએ. આ સમયે દીવો કરવો શુભ ગણાય છે.

દીવો

રાત્રે ક્યારેય દીવો કરવો નહીં. આ સમયે દીવો કરવાથી ભગવાનના આરામમાં તકલીફ પડે છે.

ખંડિત દીવો

ક્યારેય ખંડિત દીવો પ્રગટાવવો જોઈએ નહીં. આ સિવાય દીવાની વાટ પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ ન રાખવી.