એક ઝાટકે ઘરમાંથી બહાર ભાગી જશે કોકરોચ, બસ કરી લો આ ઉપાય

ઘર

આજના સમયમાં કોકરોચ મોટા ભાગના લોકો માટે પરેશાની છે.

રસોડું, બાથરૂમ અને પછી બેડરૂમ દરેક જગ્યાએ કોકરોચ અડીંગો જમાવી દે છે.

ઘરમાં કોકરોચ કબજો જમાવી લેતા લોકોએ ખુબ પરેશાનીનો સામનો કરવો પડે છે.

આજે અમે તમને ઘરમાંથી કોકરોચ બહાર કાઢવાના ઉપાયો જણાવીશું.

ઘરમાં બેકિંગ સોડા છાંટો. આમ કરવાથી કોકરોચ બહાર ભાગી જશે.

જે જગ્યાએ કોકરોચે કબજો કર્યો છે તે જગ્યાએ તમે કડવા લીમડાનો સ્પ્રે કરો.

તમે જ્યાં કોકરોચ આવતા હોય ત્યાં એક લવિંગ રાખી દો. ઘરમાંથી બધા વંદાઓ બહાર ભાગી જશે.

તજનો પાઉડર બનાવી લો અને તેને કોકરોચ હોય ત્યાં છાંટી દો. તેનાથી તમને રાહત મળશે.

કોકરોચને ઘરની બહાર કાઢવા માટે લસણની પેસ્ટને પાણીમાં મિક્સ કરી છાંટી દો.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.