ગરમીમાં ન ખાવી જોઈએ આ 5 શાકભાજી, શરીર થઈ જશે ખોખલું!

સ્વાસ્થ્યને નુકસાન

ગરમીની સીઝનમાં કેટલાક શાકભાજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

બીમાર

ગરમીની સીઝનમાં ખોટા શાકભાજીનું સેવન કરી બીમાર પડી શકો છો.

એક્સપર્ટ

ડાઇટીશિયન શિખા અગ્રવાલ શર્મા અનુસાર ગરમીની સીઝનમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ.

પાંદડાવાળા શાકભાજી

ગરમીની સીઝનમાં પાલક અને અન્ય ભાજી એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ.

મશરૂમ

ગરમીની સીઝનમાં વધુ માત્રામાં કે પછી દરરોજ મશરૂમનું સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરની હીટ વધે છે. આ સિવાય એલર્જિક રિએક્શન પણ થઈ શકે છે.

આદુ

ગરમીની સીઝનમાં આદુનું સેવન ન કરવું જોઈએ.

બીટ

ગરમીની સીઝનમાં બીટનું વધુ સેવન ન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

લસણ

ગરમીની સીઝનમાં લસણનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરના હોર્મોન ઇન્બેલેન્સ થઈ શકે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી એક્સપર્ટની સલાહ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.