અમદાવાદમાં માત્ર 49 રૂપિયામાં ઘર જેવી ગુજરાતી થાળી, પડીયામાં પીરસાય છે દાળ

ફૂડ

અમદાવાદ એટલે ખાણીપીણીનું સ્વર્ગ, જ્યાં કોઈ પણ વાનગી મળી રહે..

ફૂડ લવર

એક ડગલે ને પગલે એવી એવી વાનગીઓ ચાખવા મળે જે ક્યાંય નહિ જોઈ હોય

ખાણીપીણી

કોઈ મોંઘી તો સસ્તી, અમદાવાદ દરેક પ્રકારની ભૂખને સંતોષે છે

ભૂખ્યાને ભોજન

પરંતુ શું તમે માની શકો છે કે અમદાવાદમાં માત્ર 49 રૂપિયામાં ભરપેટ ભોજન મળી શકે છે

સસ્તુ ભોજન

અમદાવાદમાં એક જગ્યા પર માત્ર 49 રૂપિયામાં ઘર જેવી ગુજરાતી થાળી મળે છે

સ્વાદિષ્ટ દાળ

અહીં પડીયામાં દાળ પીરસાય છે, જે જોઈને તમને ગામનુ ભોજન યાદ આવી જશે

બજેટ

આ થાળી તમારા બજેટને પરવડે તેમ છે, તેથી અહી લોકોની ભીડ જામે છે

લોકેશન

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલું છે આ કેફે