અનુપમા આવી ગુજરાત, પોરબંદરની ગલીઓમાં ફરીને ભાજપ માટે કર્યો પ્રચાર

ફેવરિટ સ્ટાર

ઘરઘરમાં ફેવરિટ બનેલી અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલી હાલમા જ ભાજપમાં જોડાયા છે

પ્રચાર

અનુપમા પોરબંદરમા ભાજપના પ્રચાર માટે આવી પહોંચી હતી

પોરબંદર

પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાનો ભવ્ય રોડ શો નીકળ્યો હતો

રાજકારણી

રોડ શો માંઅનુપમા સિરિયલની સેલિબ્રિટી રૂપાલી ગાંગુલી જોડાઈ હતી

રોડ શો

મનસુખ માંડવીયા અને રૂપાલી ગાંગુલીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

ગર્વ

અનુપમાએ કહ્યું કે, ગુજરાત આવીને બહુ ખુશી થઈ છું, ગુજરાત અનુપમાનું ઘર છે

પ્રચાર

તેણે કહ્યું, અહીંયા આવીને લોકોને પ્યાર જોઈને ખૂબ સારું લાગ્યું, ભાજપ પરિવારમાં મારી પહેલી રેલી છે

પરિવાર

મોદીજીની પ્યાર જોઈને ગર્વ મહેસુસ કરીને હું પણ ભાજપ પરિવારનો હિસ્સો છું