50ની ઉંમરમાં કહેર મચાવી રહી છે મલાઈકા, જોઈને ફેન્સ થયા પાણી પાણી

મલાઈકા અરોરા

50 વર્ષની ઉંમરમાં દિગ્ગજ હસીનાઓને મલાઈકા અરોરા ફેલ કરી રહી છે.

કહેર મચાવ્યો

અભિનેત્રી હાલમાં જ સ્ટાઈલ આઈકન એવોર્ડમાં એવી તૈયાર થઈને પહોંચી કે લોકો જોતા જ રહી ગયા.

જબરદસ્ત ડ્રેસ

ઓફ શોલ્ડર રિવીલિંગ ગાઉન અને ચહેરાનું નૂર જોઈને લોકો તેના પર લટ્ટું થઈ રહ્યા છે.

લોકો જોતા જ રહી ગયા

મલાઈકા આ એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ પર એવી ઉતરી કે દરેક જણ તેને જોતા જ રહી ગયા.

ઓફ શોલ્ડર ગાઈન

અભિનેત્રીએ સિલ્વર કલરનો શિમરી ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો.

રિવીલિંગ

આ ગાઉન ફ્રન્ડ સાઈડથી ખુબ રિવીલિંગ છે.

લુક

આ બોડીકોન ગાઉનની સાથે મલાઈકા વાળનો બન બનાવેલી જોવા મળી.

ડાયમંડ ઈયરરિંગ્સ

આ સાથે જ ડાઈમંડના ઈયરરિંગ્સ અને ચહેરા પર મેકઅપ સાથે તેણે લૂક કમ્પ્લિટ કર્યો.

કાતિલ પોઝ

મલાઈકા જેવી રેડ કાર્પેટ પર આવી કે કાતિલ પોઝ આપવા લાગી.

કેમેરામાં કેદ

અભિનેત્રીને જોઈને પેપરાઝીઓ તેની અદાઓ કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા.

વાયરલ થયો લૂક

મલાઈકાનો આ કરન્ટ મારનારો લૂક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.