વિભીષણની દીકરીથી થર થર કાંપતો હતો રાવણ, જાણો શું હતું કારણ

રામાયણ

રામાયણ સંલગ્ન અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પરંતુ કેટલાક એવા પણ છે જે ખુબ રસપ્રદ છે અને આપણે કદાચ અજાણ છીએ.

અજાણ્યો કિસ્સો

આવો જ કિસ્સો વિભીષણની પુત્રી અને લંકાપતિ રાવણનો પણ છે.

દીકરીનું નામ

વિભીષણની દીકરીનું નામ ત્રિજટા હતું. ત્રિજટા સૌંદર્ય અને બુદ્ધિની ધની હતી.

રાક્ષસી

ત્રિજટાનું વર્ણન ખુબ જ સુંદર અને સારા વિચારોવાળી રાક્ષસી તરીકે થાય છે.

લંકાપતિ રાવણ

લંકાપતિ રાવણ ખુબ શક્તિશાળી અને બળવાન હતો. પરંતુ આમ છતાં તે ત્રિજટાથી ડરતો હતો.

સપનું આવ્યું

ત્રિજટાને પહેલેથી જ સપનું આવી ગયું હતું કે એક વાનર આવશે જે લંકા બાળી મૂકશે.

રામ આવશે

આ સાથે જ તેણે સપનું જોયું હતું કે ભગવાન રામ માતા સીતાને બચાવવા માટે લંકા આવશે.

દિવ્ય શક્તિઓ

ત્રિજટા પાસે અનેક દિવ્ય શક્તિઓ હતી. રાવણને ત્રિજટાની શક્તિઓનો અંદાજો હતો, આ જ કારણ છે કે તે તેનાથી ડરતો હતો.