Jade Plant: અટકેલું ધન તુરંત મળશે પરત, ઘરના આ ખૂણામાં રાખો જેડ પ્લાંટ

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા છોડ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જા વધે છે.

સુખ-સમૃદ્ધિ

વાસ્તુ નિષ્ણાંતો અનુસાર ઘરમાં કેટલાક છોડ રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

શુભ છોડ

વાસ્તુ અનુસાર ઘરમાં તુલસી, મની પ્લાંટ, શમી જેવા છોડ રાખવા શુભ ગણાય છે.

ધનનો પ્રવાહ વધે

વાસ્તુ અનુસાર જો ઘરમાં ઝેડ પ્લાંટ કે મની પ્લાંટ રાખવામાં આવે છે તો ધનનો પ્રવાહ વધે છે.

જેડ પ્લાંટ

જેડ પ્લાંટને ફોલર પ્લાંટ, ફ્રેડશિપ ટ્રી કે ગુડ લકર ટ્રી પણ કહેવાય છે.

ઝેડ પ્લાંટ

ઝેડ પ્લાંટ ઘરમાં યોગ્ય દિશામાં હોય તો સમૃદ્ધિ વધે છે.

મુખ્ય દરવાજો

આ છોડને ઘરના મુખ્ય દરવાજા પર રાખવાથી શુભ ફળ મળે છે.

સકારાત્મક ઊર્જા

તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

દક્ષિણ-પૂર્વ

જેડ પ્લાંટને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો ઉત્તમ ગણાય છે. અહીં શુક્રનું શાસન હોય છે.

પૂર્વ દિશા

આ પ્લાંટને પૂર્વ દિશામાં રાખવાથી સ્વાસ્થ્ય, સદ્ભાવના અને સંપન્નતા વધે છે.