ગરમીમાં આ વસ્તુઓ રાખશે તમને ઠંડા-ઠંડા Cool-Cool!

ગરમીમાં શું ખાવું શું ના ખાવું એ વસ્તુનું ખાસ રાખો ધ્યાન, નહીં તો થશો હેરાન

ગરમીમાં શરીરને ઠંડી રાખવા માટે બધા અપનાવે છે જાત જાતના નુસખા

ખાણી-પીણીનું રાખો ધ્યાન

ગરમીમાં તબીયત અને ખાણી-પીણીનું ધ્યાન રાખવું ખુબ જરૂરી

શરીરને ફીટ રાખો

ગરમીમાં શરીરમાં આસાનીથી પચી શકે તેવી વસ્તુઓ જ ખાઓ

દહીં

ગરમીમાં દહીંથી બનેલી ચીજો પેટમાં આપે છે ઠંડક

લીલા પત્તાવાળું શાક

લીલા પત્તાવાળું શાકભાજી ખાવાથી બીમારીઓ રહે છે દૂર

ખીરા કાકડી

ગરમીમાં ખીરા કાકડીના સેવનથી શરીરમાં રહે છે એકદમ ઠંડક

તરબૂચ

ગરમીમાં તરબૂચના સેવનથી શરીરની પાણીની કમી પુરી થાય છે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)