એક માછલી આખા તળાવને ગંદુ કરે છે, કહેવતનો આ છે ખરો અર્થ

કહેવત

ક્યારેય વિચાર્યું છે કે, એક માછલી આખા તળાવને ગંદુ કેમ કરે છે

પ્રખ્યાત

આપણા દેશમાં અસંખ્ય કહેવતો બોલાય છે

જીવન

તેમાંથી કેટલીક એવી છે, જેનો રોજબરોજ ઉપયોગ થાય છે

માછલી

તેમાંથી એક છે કે, એક માછલી આખા તળાવને ગંદુ કરે છે

અર્થ

પરંતુ શું તમે જાણો છો કે આવું આખરે કેમ કહેવાય છે

બદનામી

જેમ એક સારી ટીમ કે પરિવાર હોય, તેમાં કોઈ એક સદસ્ય અભદ્ર વ્યવહાર કરે છે

વ્યવહાર

આવામાં એ અભદ્ર વ્યવહાર કરનારને કારણે આખરી ટીમ કે પરિવારને ખરાબ સમજવામાં આવે છે

અસર

આ ખરાબ શખ્સને કારણે આખો પરિવાર કે ટીમ બદનામ થાય છે

નિદાન

તેથી કહેવાય છે કે, એક માછલી આખા તળાવને ગંદુ કરે છે